એન્ટિલિયા સિવાય મુકેશ અંબાણી પાસે દેશ-વિદેશમાં અનેક પ્રોપર્ટી છે

એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની દુનિયાભરમાં ઘણી પ્રોપર્ટી છે

મોટાભાગે લોકો તેમના મુંબઈના રહેઠાણ એન્ટિલિયા વિશે જાણે છે

દક્ષિણ મુંબઈની આ 17 માળની ઈમારત ધીરુભાઈ અંબાણીએ ખરીદી હતી

અંબાણીનું જામનગરમાં એક ફાર્મહાઉસ પણ છે,યાં તેમના પૌત્ર પૃથ્વીનો પ્રથમ જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો

અંબાણીનું દુબઈમાં 639 કરોડની પ્રોપર્ટી છે, જેમાં સ્પા,સ્વિમિંગ પૂલ અને પર્સનલ બીચ છે

આ હોટલ માટે ગયા વર્ષે લગભગ 800 કરોડ રૂપિયામાં ડીલ કરવામાં આવી હતી

આ છે દુનિયાના 10 સૌથી મોઘાં ઘર જાણો અંબાણીનું ઘર કયા નંબર પર