કિંગ વિરાટ કોહલીને ન્યુઝીલેન્ડના પ્રવાસ પરથી આરામ આપવામાં આવ્યો છે

વિરાટ-અનુષ્કા દેવભુમિ ઉત્તરાખંડની યાત્રા પર 

અનુષ્કા શર્મા સાથે નૈનીતાલમાં રજાઓ માણી રહ્યો છે વિરાટ

થોડા દિવસો પહેલા અનુષ્કા-વિરાટ નૈનીતાલના હનુમાનગઢી મંદિરમાં દર્શન કર્યા

નૈનીતાલમાં મંદિર સિવાય,નીમ કરોલી બાબાના આશ્રમમાં પહોંચ્યા હતા

ક્યુટ કપલના ચાહકો સાથેના ફોટો વાયરલ થઈ રહ્યા છે

વિરાટ કોહલીની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે