અનુષ્કા શર્મા અવારનવાર પતિ વિરાટ કોહલી સાથેના ફોટો શેયર કરે છે

Credit:anushkasharma

અભિનેત્રીએ ઈન્સ્ટા પર પતિ સાથેની રોમેન્ટિક પળો શેર કરી હતી

Credit:anushkasharma

ફોટામાં તે તેના પતિ સાથે ચાની મજા લેતી જોવા મળી રહી છે.

Credit:anushkasharma

અંગત પળોમાં અનુષ્કા-વિરાટ ખૂબ જ ખુશ દેખાતા હતા

Credit:anushkasharma

કપલના ક્યૂટ ફોટો પર ફેન્સનું દિલ આવી ગયું 

Credit:anushkasharma

હાલમાં વિરાટ અને અનુષ્કાને સંતાનમાં એક પુત્રી પણ છે

Credit:anushkasharma

અનુષ્કા હવે પ્રોડક્શનમાં પણ હાથ અજમાવી રહી છે

Credit:anushkasharma

અનુષ્કા ફરી એકવાર 'Chakda Xpress'થી કમબેક કરશે

Credit:anushkasharma