ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા

ટીવીના જાણીતા એક્ટર નિતેશ પાંડેનું થયું નિધન

નિતેશ પાંડેનું 51 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે

અનુપમાં સિરીયલમાં નિતેશ પાંડેનો રોલ દર્શકોને ખુબ પસંદ આવતો હતો

આ શોમાં રૂપાલી ગાંગુલીની મિત્ર દેવિકાના પતિના રોલમાં જોવા મળતા હતા.

નિતેશ પાંડેના નિધનથી સમગ્ર મનોરંજન જગતમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે  

અભિનેતાએ અનુપમા, પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા જેવી અનેક ટીવી સિરીયલમાં કામ કરી ચૂક્યા છે

નિતેશ પાંડે 'બધાઈ દો', 'મદારી', 'દબંગ 2' જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે

નિતેશ પાંડેનો જન્મ 17 જાન્યુઆરી 1973ના રોજ થયો હતો

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરનો બીજા વર્ષે દબદબો