અનુપમાની મોટી વહુ છે ખૂબ જ સુંદર

પ્રખ્યાત સિરિયલ અનુપમાના દરેક પાત્રને ખૂબ પસંદ કરવામાં આવે છે. આવા જ એક પાત્રનું નામ નિધિ શાહનું પણ છે

તેને છોટી અનુપમા તરીકે ઓળખવામાં આવે છે. આ શોમાં નિધિ કિંજલ દવેનું પાત્ર ભજવી રહી છે

કિંજલ શોમાં અનુપમાની મોટી વહુ અને પરિતોષની પત્ની છે અને તેમની એક સુંદર પુત્રી પણ છે.

નિધિ શાહ વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ છે. તેની બોલ્ડનેસ મોટી સુંદરીઓ પર પણ ભારે પડી રહી છે.

નિધિ અવાર-નવાર પોતાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. 

આ પહેલા નિધિ 'જાના ના દિલ સે દૂર' અને 'તુ આશિકી' જેવી સિરિયલોમાં પણ જોવા મળી છે.

નિધિએ ફિલ્મોમાં પણ ડેબ્યુ કર્યું છે. તેણે 'મેરે ડૅડ કી મારુતિ'થી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું

ફૂડી રશ્મિકા મંદાના