'અનુપમા'ની પુત્રવધૂનો સિમ્પલ લુક લોકોમાં છવાયો 

(Credit : Nidhi Shah)

એક્ટ્રેસ નિધિ શાહ કિંજલનું પાત્ર સુંદર રીતે નિભાવતી જોવા મળે છે

(Credit : Nidhi Shah)

ઈન્ડિયનથી લઈને વેસ્ટર્ન સુધી, દરેક લુકમાં શાનદાર લાગે છે નિધિ

(Credit : Nidhi Shah)

પોતાની સ્ટાઈલને લઈને લોકોના દિલો પર કરે છે રાજ 

(Credit : Nidhi Shah)

હાલમાં જ તેને પોતાનો દેશી લુક કર્યો છે શેર

(Credit : Nidhi Shah)

બ્લુ સુટમાં નિધિનો ગોર્જીયસ લુક જોઈને ફેન્સ થયા ક્રેઝી

(Credit : Nidhi Shah)

કાનમાં ઝુમકા અને મેસી હેરસ્ટાઈલ સાથે લુક કર્યો પૂર્ણ

(Credit : Nidhi Shah)