ટીવી શો અનુપમાના 'કાવ્યા'ની ફેશન છે લાજવાબ 

(Credit: Madalsa sharma)

મદાલસા રિયલ લાઈફમાં પણ ખૂબ જ હોટ અને ગોર્જિયસ છે

(Credit: Madalsa sharma)

કાંજીવરમ સાડીમાં મદાલસાની સુંદરતા જોઈને લોકોના અટક્યા શ્વાસ

(Credit: Madalsa sharma)

કપાળ પરના બિંદી અને ન્યૂડ મેકઅપે લગાવ્યા ચાર ચાંદ

(Credit: Madalsa sharma)

મદાલસાની મિલિયન ડોલરની સ્માઈલ જોઈને ચાહકો થયા મદહોશ

(Credit: Madalsa sharma)

વાળ પર લગાવેલું ગુલાબ, સુંદર નેકલેસમાં લાગી કમાલ

(Credit: Madalsa sharma)

સ્લીવલેસ બ્લાઉઝમાં મદાલસા શર્માએ સૌનું ખેંચ્યું ધ્યાન 

(Credit: Madalsa sharma)

મદાલસાના "ચાંદ કા રોશન ચહેરા"એ લોકોના જીત્યા દિલ

(Credit: Madalsa sharma)