'અનુપમા' ફેમ નિધિ શાહને કોઈ પરિચયની જરૂર નથી
(Credit: Nidhi Shah
પોતાની એક્ટિંગના દમ પર નિધિએ ચાહકોના દિલોમાં ખાસ સ્થાન મેળવ્યું છે
(Credit: Nidhi Shah
ટીવી શો 'અનુપમા' માં કિંજલનો કિરદાર સુંદર રીતે નિભાવી રહી છે
(Credit: Nidhi Shah
શોથી બ્રેક લઈ લંડન પહોંચી 'અનુપમા' ની વહુ કિંજુ બેબી
(Credit: Nidhi Shah
ક્રોપ ટોપ અને ડેનિમ જીન્સમાં ખુબ સુંદર લાગી નિધિ શાહ
(Credit: Nidhi Shah
એક્ટ્રેસ નિધિ શાહની સુંદરતા જોઈ ફેન્સ થયા ફિદા
(Credit: Nidhi Shah
પોતાની મિલિયન ડોલર સ્માઈલથી કિંજલએ લૂંટી લાઈમલાઈટ
(Credit: Nidhi Shah
નિધિનો 'ચાંદ સા રોશન ચહેરા' જોઈ ફેન્સ ઘાયલ
(Credit: Nidhi Shah
હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ લુક્સ શેર કરે છે
(Credit: Nidhi Shah
નિધિ શાહના ઈન્સ્ટાગ્રામ પર 2.1 મિલિયન ફોલોઅર્સ છે
(Credit: Nidhi Shah