અંકિતા લોખંડે દિલ જીતવાની કોઈ તક નથી છોડતી 

Credit: Ankita Lokhande

અંકિતા પોતાની ફેશન સેન્સથી ફેન્સનું દિલ જીતી રહી છે

Credit: Ankita Lokhande

અંકિતાએ એવોર્ડ શોમાં બંજારા લુકમાં પરફોર્મન્સ આપ્યું 

Credit: Ankita Lokhande

અંકિતા  બ્લેક બ્લાઉઝ-લાલ લોંગ સ્કર્ટમાં લાગી રહી હતી સુંદર

Credit: Ankita Lokhande

બ્લાઉઝને ભારે જ્વેલરીથી કવર કરીને સુંદર બનાવવામાં આવી 

Credit: Ankita Lokhande

સિલ્વર કલરના નેકપીસ  દેખાવને વધુ સુંદર બનાવે છે 

Credit: Ankita Lokhande

અંકિતાના ડીપ બેકલેસ બ્લાઉઝે બધાનું ધ્યાન ખેંચ્યું 

Credit: Ankita Lokhande

અહીં જુઓ વીડિયો

Credit: Ankita Lokhande

અંકિતા પોતાની સ્ટાઈલથી ફેન્સને બનાવી દે છે દિવાના

Credit: Ankita Lokhande