credit: harshvarrdhankapoor insta

અનિલ કપૂરનો પુત્ર હર્ષવર્ધન કપૂર શૂઝ અને સ્નીકરનો છે શોખીન

credit: harshvarrdhankapoor insta

હર્ષવર્ધન અવારનવાર તેના ફેબ્યુલસ કલેક્શનના ફોટા કરે છે શેયર 

credit: harshvarrdhankapoor insta

ફરી એકવાર હર્ષવર્ધને આખું કલેક્શન મૂક્યું છે ફેન્સની સામે

credit: harshvarrdhankapoor insta

હર્ષવર્ધને તેના કલેક્શનનો ફોટો કર્યો છે શેયર

credit: harshvarrdhankapoor insta

આ કલેક્શનમાં કરોડોના છે શૂઝ

credit: harshvarrdhankapoor insta

કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં તેનો વીડિયો પણ આવશે

credit: harshvarrdhankapoor insta

ટૂંક સમયમાં હર્ષવર્ધન સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મ થારમાં જોવા મળશે

credit: harshvarrdhankapoor insta

આ ફિલ્મમાં અનિલ કપૂર પણ જોવા મળશે તેના પુત્ર સાથે