મુકેશ અંબાણીની જેમ તેમના નાના ભાઈ અનિલ રહે છે આલીશાન ઘરમાં

17 માળનું તેમનું Abode નામનું ઘર પાલીમાં સ્થિત છે

તેમના ઘરમાં જીમ, હેલીપેડ અને સ્વિમિંગ પૂલ જેવી શાનદાર  સુવિધાઓ છે

ઘરની બાલકનીમાંથી સૂર્યોદય અને સૂર્યાસ્ત બંને જોઈ શકાય છે

અનિલ અંબાણી પોતાની પત્ની ટીના અને બે દીકરા સાથે રહે આ ઘરમાં

17 માળનું આ ઘર 16,000 વર્ગ  ફૂટમાં ફેલાયેલું છે

Abodeનો અર્થ થાય છે જે સ્થાન પર આપણે રહીએ છે

ભારતના સૌથી મોંઘા ઘરોમાંથી એક છે Abode