ભાભીજી ઘર પર હૈ ફેમ શુભાંગી અત્રેના લગ્નના 19 વર્ષ બાદ ડિવોર્સ થયા

ઓનસ્ક્રીન પર બધાને હસાવનાર અંગૂરી ભાભી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે

એક્ટ્રેસના ફેન આ સમાચાર સાંભળીને  હેરાન થઈ ગયા છે

એક્ટ્રેસે ઈન્ટરવ્યુમાં કહ્યું કે છેલ્લા એક વર્ષથી અમે બંને અલગ રહી રહ્યા છે

એક્ટ્રેસે કહ્યું કે પ્રયાસો કર્યા પરંતુ તેમની વચ્ચેના મતભેદો દૂર ન થયા

આખરે લાંબા સમય પછી બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે

શુભાંગી અત્રે અને પિયુષને એક  18 વર્ષની પુત્રી પણ છે

શુભાંગી અત્રે અને પિયુષના  લગ્ન 2003માં થયા હતા