ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એન્ડ્રુ સાયમન્ડ્સનું 46 વર્ષની વયે માર્ગ અકસ્માતમાં મૃત્યુ

Credit: Social Media

આ  અકસ્માત શનિવારે રાત્રે થયો

Credit: Social Media

એન્ડ્ર્યુ સાયમન્ડ્સે ઓસ્ટ્રેલિયા માટે 26 ટેસ્ટ અને 198 વનડે રમી હતી

Credit: Social Media

એન્ડ્રુ સાયમન્ડ્સ 1999 થી 2007 સુધી ઓસ્ટ્રેલિયન ટીમનો મહત્વનો ભાગ હતો

Credit: Social Media

અચાનક તેની કાર રોડ પરથી ઉતરી ગઈ અને પલટી ખાઈ ગઈ

Credit: Social Media

ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વભરના ક્રિકેટ ચાહકો સાયમન્ડ્સના અવસાનથી દુખી

Credit: Social Media

1999 થી સાયમન્ડ્સ 2007 સુધી વિશ્વ ક્રિકેટ માં દબદબો હતો

Credit: Social Media