અભિનેત્રી અનન્યા પાંડેએ ગુલાબી ડ્રેસમાં ખૂબ જ સુંદર ફોટો શેર કર્યા છે

 બાર્બી ગર્લ અનન્યાને જોઈને ચાહકોના દિલની ધડકન વધી ગઈ

ચાહકો અનન્યાને ચાંદનો ટુકડો કહી રહ્યા છે

 અનન્યા બેબી પિંક ડ્રેસમાં તેના સેક્સી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે

અનન્યાએ આ ડ્રેસને સ્ટાઇલિશ લુક આપવા માટે નેક ટાઈ પણ પહેરી છે

 આ સાથે અભિનેત્રીનો ન્યૂડ મેકઅપ તેને હોટ લુક આપી રહ્યો છે

અનન્યાએ ડ્રેસની સાથે સિલ્વર ઈયરિંગ્સ પહેરી છે

 સેલેબ્સથી લઈને તેના ફેન્સ સુધી દરેક અનન્યાના આ ફોટો પર કોમેન્ટ કરી રહ્યા છે

માધુરી દીક્ષિતની સ્માઈલે જીત્યું ફેન્સનું દિલ, જુઓ Photos