લાઈગર ફિલ્મ બાદ અનન્યા પાંડેની વધી લોકપ્રિયતા
(Credit : Ananya pandey Instagram)
સોશિયલ મીડિયા પર અનન્યાના વેકેશનના ફોટોઝ થયા વાયરલ
(Credit : Ananya pandey Instagram)
અનન્યા ઈટલીમાં માણી રહી વેકેશન
(Credit : Ananya pandey Instagram)
અનન્યાએ તેના ઇન્સ્ટાગ્રામ પર બિકીની લુકના ફોટોઝ કર્યા શેર
(Credit : Ananya pandey Instagram)
સિઝલિંગ અવતારને જોઈને ફેન્સ થયા ક્રેઝી
(Credit : Ananya pandey Instagram)
અભિનેત્રીએ બ્લેક ગોગલ્સ સાથે પોતાનો લુક કર્યો પૂર્ણ
(Credit : Ananya pandey Instagram)
કેટલાક ક્યૂટ ફોટોથી બધાનું ખેંચ્યું ધ્યાન
(Credit : Ananya pandey Instagram)
અભિનેત્રી ફ્લોરલ ડ્રેસમાં ઇટાલીના રસ્તાઓ પર આઈસ્ક્રીમ ખાતી જોવા મળી
(Credit : Ananya pandey Instagram)