અનન્યા પાંડે ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી ચૂકી છે
તેમની સ્ટાઈલ ફેશન અને ડ્રેસિંગ સેંસના કારણે હમેશા ચર્ચામાં રહે છે
ચંકી પાંડેની પુત્રી છે અનન્યા પાંડે
અનન્યાનો ગોર્જિયસ લુક આ વખતે વાયરલ થયો છે
અનન્યા પાંડે વ્હાઈટ ગાઉનમાં ગ્લેમરસ લુકમાં કેમેરા સામે પોઝ આપતી જોવા મળી
વ્હાઈટ ગાઉન પહેરી અનન્યાના લુકે લગાવ્યા ચાર ચાંદ
બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે સાઉથ સુપરસ્ટાર વિજય દેવરાકોંડા સાથે ફિલ્મ 'લાઇગર'માં જોવા મળી હતી
ફિલ્મોમાં પોતાના હોટ અને આકર્ષક લુકથી લોકોને દિવાના બનાવ્યા છે
એક્ટિંગ, હોટનેસ અને ક્યૂટનેસ માટે જાણીતી અભિનેત્રી અનન્યા પાંડે ટૂંક સમયમાં OTT પર ધમાલ મચાવા તૈયાર છે
હિના ખાને પહેર્યો ટ્રાન્સપરન્ટ આઉટફિટ, પરંતુ થઈ ટ્રોલ, જુઓ Photos