અનન્યાની કઝીન બહેન અલાનાની મહેંદી સેરેમનીમાં સુંદર લહેંગા પહેરેલી જોવા મળી

Credit: Instagram

અનન્યા પાંડેએ પિંક કલરનો લહેંગો કૈરી કર્યો છે, જેની સાથે તેણે ડીપનેક બ્લાઉઝ પહેર્યું છે

Credit: Instagram

એક્ટ્રેસ અનન્યા પાંડે આ લુકમાં ખૂબ જ હોટ લાગી રહી છે

Credit: Instagram

અનન્યા પાંડેની ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે

Credit: Instagram

એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પોતાના સુંદર ફોટો અપલોડ કરીને ફેન્સને દિવાના બનાવે છે

Credit: Instagram

અનન્યા ફિલ્મો સિવાય તેના લૂકને  લઈને હંમેશા ચર્ચામાં રહે છે

Credit: Instagram

અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

Credit: Instagram