હાલમાં દિવાળી પાર્ટીમાં સામેલ થઈ હતી અનન્યા પાંડે
ટ્રેડિશનલ લુકમાં ગ્લેમરસ અંદાજમાં જોવા મળી અનન્યા પાંડે
દિવાળી પાર્ટીમાં અનન્યા પાંડે બની આકર્ષણનું કેન્દ્ર
ગ્રીન એમ્બ્રોયડરી વર્ક લહેંગામાં અપ્સરા જેવી લાગી અનન્યા
અનન્યા પાંડે એ પોતાની ફેમિલી સાથે કરાવ્યુ ફોટોશૂટ
અનન્યા પાંડે એ પોતાની સ્માઈલથી જીતી લીધા ચાહકોના દિલ
પોતાની સુંદરતા અને સ્માઈલને કારણે જાણીતી છે અનન્યા પાંડે