અંબાણી પરિવારના દીકરા-દીકરી, વહુ-જમાઈ આખો પરિવાર એક ફ્રેમમાં
07 March, 2024
Image - Social Media
જામનગરમાં અંબાણીને ત્યાં સેલેબ્સનો મેળાવળો જામ્યો હતો. રિલાયન્સ પરિવાર માટે અનંત-રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
Image - Social Media
સોશિયલ મીડિયા પર પ્રી-વેડિંગ ફંક્શનની સુંદર તસવીરો શેર કરવામાં આવી છે, જેને જોઈને તમારી નજર તેમના પરથી હટાવવી ખૂબ જ મુશ્કેલ છે.
Image - Social Media
એક તસવીરમાં રાધિકા મર્ચન્ટ, અનંત અંબાણી, ઈશા અંબાણી, આનંદ પીરામલ, આકાશ અંબાણી અને શ્લોકા મહેતા શાહી અંદાજમાં પોઝ આપતા જોવા મળે છે.
Image - Social Media
અંબાણી પરિવારના બંને દીકરા-દીકરી, વહુ-જમાઈ એકસાથે જોઈને ચાહકો ખુશ થયા.
Image - Social Media
રાધિકાએ પ્રી-વેડિંગ માટે ઓરેન્જ અને ગુલાબી રંગનો લહેંગો પહેર્યો હતો. જ્વેલરી અને બિંદીથી સજેલી રાધિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી.
Image - Social Media
અંબાણી પરિવારે અનંત-રાધિકાની ખુશીમાં હાજર રહેલા મહેમાનો માટે ભવ્ય ડિનરનું આયોજન કર્યું હતું.
Image - Social Media
તમે અમીર બનવા માગતા હોવ તો જીવનમાં મુકેશ અંબાણીના આ 5 નિયમોનું કરો પાલન
અહીં ક્લિક કરો