બોલિવુડના 7 મોટા સ્ટાર્સ, જે અંબાણીની પ્રી-વેડિંગ ઇવેંટમાં નહીં પહોંચ્યા

04 March, 2024 

Image - Instagram

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ઈવેન્ટમાં બોલિવૂડથી લઈને સાઉથ સુધીના તમામ નાના-મોટા સ્ટાર્સે હાજરી આપી

Image - Instagram

ગદર 2 પછી ફરી લાઇમલાઇટમાં આવેલો સની દેઓલ અંબાણીના આ ભવ્ય પ્રી-વેડિંગ ઇવેન્ટમાં ક્યાંય જોવા મળ્યો ન હતો

Image - Instagram

અજય દેવગન જામનગર પહોંચ્યો હતો. જોકે કાજોલ ત્યાં ક્યાંય દેખાતી નહોતી

Image - Instagram

શિલ્પાએ અંબાણીની પાર્ટીમાં હાજરી આપી ન હતી

Image - Instagram

અભિનેત્રી કૃતિ સેનન પણ જોવા મળી ન હતી.

Image - Instagram

કાર્તિક આર્યન પણ પ્રી-વેડિંગ ઈવેન્ટનો ભાગ બન્યો ન હતો.

Image - Instagram

આયુષ્માન ખુરાનાએ પણ આ ભવ્ય પ્રી-વેડિંગ ઈવેન્ટમાં હાજરી આપી ન હતી.

Image - Instagram

આ પ્રી-વેડિંગ ઈવેન્ટમાં તાપસી પન્નુ ક્યાંય જોવા મળી ન હતી.

Image - Instagram

તમે અમીર બનવા માગતા હોવ તો જીવનમાં મુકેશ અંબાણીના આ 5 નિયમોનું કરો પાલન