અનંત અંબાણીની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ મુંબઈમાં જોવા મળી હતી

રાધિકા મર્ચન્ટ શોર્ટ ડ્રેસમાં સિમ્પલ લુકમાં જોવા મળી હતી

રાધિકાએ મેકઅપ  વગર ચાહકોનું  દિલ જીતી લીધું

રાધિકા ઘણી વખત અનંત અંબાણી સાથે પણ જોવા મળી છે.

રાધિકા અંબાણી પરિવારના તમામ  ફંક્શનમાં જોવા મળે છે

રાધિકા મર્ચન્ટ નું નીતા અંબાણી સાથે છે ખાસ બોન્ડિંગ

રાધિકા મર્ચન્ટ બિઝનેસમેન વિરેન મર્ચન્ટની  દીકરી છે.

વધુ ફોટા જુઓ