મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ થઈ

રાધિકા અને અનંત બાળપણના મિત્રો છે

બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા

અનંત અને રાધિકાની રીંગ સેરેમની શ્રીનાથજી મંદિરમાં થઈ  

રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારની થનારી નાની પુત્રવધૂ છે

રાધિકા વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી છે 

અંબાણી પરિવારની નાની પુત્રવધૂ  એક ક્લાસિકલ ડાન્સર છે

રાધિકાએ પોલિટીક્સઅને ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે

રાધિકા અનેક વખત અંબાણી પરિવારની સાથે સ્પોટ થઈ છે