100 વર્ષ બાદ દેખાશે હાઈબ્રિડ સૂર્યગ્રહણ

આંશિક, પૂર્ણ અને વલયાકાર ત્રણેય સૂર્યગ્રહણ એટલે હાઈબ્રિડ સૂર્યગ્રહણ

20 એપ્રિલના રોજ 5 કલાક 24 મિનિટ સુધી દેખાશે સૂર્યગ્રહણ

સૂર્યગ્રહણનો પ્રથમ પ્રકાર - પૂર્ણ સૂર્યગ્રહણ

સૂર્યગ્રહણનો બીજો પ્રકાર - આંશિક સૂર્યગ્રહણ

સૂર્યગ્રહણનો ત્રીજો પ્રકાર - વલયાકાર સૂર્યગ્રહણ

ભારતમાં હાઈબ્રિડ સૂર્યગ્રહણ દેખાવાની શકયતા ઓછી