પેટ્રોલ પંપમાં જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે

અકસ્માત વારંવાર થતા હોય છે પણ આ અકસ્માત અલગ જ છે

પેટ્રોલ પંપ પર રોડવેઝની અનિયંત્રિત બસે વાહનોને ટક્કર મારી હતી

જૂઓ આ શોકિંગ વીડિયો....

આ વીડિયો ઉત્તર પ્રદેશના બિજનૌર  પેટ્રોલ પંપનો ગણાવવામાં આવી રહ્યો છે