વાસ્તવિક નામ - અસુમલ થૌમલ સિરુમલાણી હરપલાણી

વ્યવસાય - સંત અને ઘણી સંસ્થાઓનું સંચાલન કરનાર 

માતાનું નામ - મેહાનગિબા,  પિતાનું નામ - થાઉમલ સિરુમલાની

જાતિ - સિંધી જન્મદિવસ - 17 એપ્રિલ, 1941 જન્મસ્થળ - નવાબ-શાહ સિંધ પાકિસ્તાન

સંપત્તિ - ટ્ર્સ્ટની કમાણી લગભગ 400 કરોડ

લંબાઈ - 165 સેમી,  વજન 70 કિલો 

પત્ની - લક્ષ્મી દેવી, પુત્ર - સાઈ નારાયણ, પુત્રી - ભારતી દેવી 

વિવાદ - હત્યા, જમીન અધિકરણ, બલાત્કાર, ઘીમાં ભેળસેળ જેવા ગંભીર આરોપ