KBCના એક એપિસોડ માટે બિગ Bને કેટલી ફી મળે છે ?

PC - Sony tv

અમિતાભ બચ્ચન સિઝન 1થી કૌન બનેગા કરોડપતિને હોસ્ટ કરી રહ્યા છે

PC - Sony tv

સિઝન 1માં અમિતાભ બચ્ચને એક એપિસોડની 25 લાખ ફી લીધી હતી

PC - Sony tv

સિઝન 2 અને 4ની ફી વિશે કોઈ ખુલાસો થયો નથી, સિઝન 3માં બિગ Bએ શો હોસ્ટ કર્યો ના હતો

PC - Sony tv

સિઝન 5 માટે અભિતાભ બચ્ચને પ્રત્યેક એપિસોડ માટે 1 કરોડ ચાર્જ કર્યો હતો

PC - Sony tv

સિઝન 6 થી 7 સુધી તેમણે દરેક એપિસોડના 1.5 કરોડ થી 2 કરોડ રુપિયા ફી લીધી હતી

PC - Sony tv

કેબીસીની આઠમી સિઝન માટે અમિતાભ બચ્ચને પ્રત્યેક એપિસોડના 2 કરોડ રુપિયા ચાર્જ કર્યા હતા

PC - Sony tv

સિઝન 9માં પ્રત્યેક એપિસોડના 2.6 કરોડ ચાર્જ કર્યા હતા . 2018માં સિઝન 10ના દરેક એપિસોડ માટે 3 કરોડ રુપિયા ચાર્જ કર્યા હતા

PC - Sony tv

સિઝન 11, 12 અને 13માં અમિતાભ બચ્ચને પ્રત્યેક એપિસોડના 3.5 કરોડ લીધા હતા, સિઝન 14 અને 15 માટે અમિતાભ બચ્ચને પ્રત્યેક એપિસોડના 5 કરોડ ચાર્જ કર્યા

PC - Sony tv

પર્પલ બોડીકોન ડ્રેસમાં હિનાએ શેર કરી તસવીર

Courtesy : Instagram