અમિતાભ બચ્ચન હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન ઘાયલ થયા છે

 આ બાબતે તેમણે પોતાના બ્લોગ પર આ માહિતી આપી 

અમિતાભ હાલ મુંબઈમાં પોતાના ઘરે આરામ કરી રહ્યા છે

તેઓ પ્રભાસની ફિલ્મ "પ્રોજેક્ટ K"નું શૂટિંગ કરી રહ્યા હતા

હૈદરાબાદમાં પ્રોજેક્ટ Kના શૂટિંગ દરમિયાન પાંસળીમાં ઈજા થઈ

 હૈદરાબાદમાં ચેકઅપ બાદ તેમને મુંબઈ મોકલવામાં આવ્યા હતા

 અમિતાભે કહ્યું શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે

1982માં 'કુલી'ના શૂટિંગ દરમિયાન બિગ બી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા

કૌન બનેગા કરોડપતિ 14ના સેટ પર એક દુર્ઘટના થઈ હતી