વર્ષ 2001માં આવેલી સની દેઓલ અને અમીષા પટેલની 'ગદર' સુપરહિટ ફિલ્મ હતી

(Credit Source : Social Media)

હવે 22 વર્ષના લાંબા સમય બાદ સની દેઓલ ફરીથી 'ગદર 2' લઈને આવી રહ્યા છે

(Credit Source : Social Media)

ચાહકોના મનમાં એક સવાલ છે કે ગદર 2 ને બનતા 22 વર્ષ કેમ લાગ્યા?

(Credit Source : Social Media)

ગદરના દિગ્દર્શક અનિલ શર્માએ ખુલાસો કર્યો કે, શા માટે ગદર 2 બે દાયકા પછી બની રહી છે

(Credit Source : Social Media)

માત્ર ગદરની સફળતાના આધારે ફિલ્મ બનાવવા માંગતા ન હતા. સારી વાર્તા શોધી રહ્યા હતા

(Credit Source : Social Media)

ગદર 2 માટે લગભગ 50 વાર્તાઓ લખવામાં આવી હતી અને તેને નકારી કાઢવામાં આવી હતી

(Credit Source : Social Media)

પછી એક દિવસ શક્તિમાન મારી પાસે આવ્યા અને મને 10 મિનિટમાં ગદર 2 ની વાર્તા સંભળાવી

(Credit Source : Social Media)

અનિલ શર્માએ સની દેઓલ અને ઝી સ્ટુડિયોને વાર્તા સંભળાવી અને દરેકને તે ગમ્યું

(Credit Source : Social Media)

વન શોલ્ડર ગાઉનમાં મૌની રોયને જોઈને ફેન્સે કહ્યું 'બ્યુટી ઈન બ્લેક', જુઓ Photos