અમેરિકાના PR મેળવવાનો શોર્ટકટ મળી ગયો

15 સપ્ટેમ્બર, 2025

લાખો ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ પછી H-1B વિઝા પર નોકરી શોધે છે.

H-1B માટે વધતી માંગ અને લોટરી સિસ્ટમને કારણે દરેકને તક મળતી નથી.

ગ્રીન કાર્ડ મેળવવા ભારતીયોને 15 થી 24 વર્ષ સુધી રાહ જોવી પડે છે.

હવે વિદ્યાર્થીઓ માટે EB-5 વિઝા ગ્રીન કાર્ડ મેળવવાનો સરળ માર્ગ બની રહ્યો છે.

EB-5 વિઝા દ્વારા અમેરિકા માં ગમે ત્યાં કામ અને કાયમી વસવાટ શક્ય બને છે.

આ વિઝા મેળવવા માટે $8 લાખથી વધુનું રોકાણ કરવું આવશ્યક છે.

મોટાભાગના અરજદારો પ્રાદેશિક કેન્દ્રો દ્વારા રોકાણ કરવાનું પસંદ કરે છે.

EB-5 વિઝા સૌથી ઝડપી રીતે અમેરિકાનું કાયમી રહેઠાણ અપાવતો વિકલ્પ છે.