credit pic : ameesha patel insta

અમીષા પેટલ પોતાનો 46મો જન્મદિવસ ઉજવી રહી છે

credit pic : ameesha patel insta

અભિનેત્રીએ 'કહો ના પ્યાર હૈ'થી ફિલ્મોમાં કર્યું હતું ડેબ્યુ 

credit pic : ameesha patel insta

અમીષાએ પોતાના કરિયરમાં 40 ફિલ્મો કરી છે

credit pic : ameesha patel insta

અભિનેત્રીએ તેના પિતા પર 12 કરોડ રૂપિયાની ગેરરીતિનો આરોપ લગાવ્યો હતો

credit pic : ameesha patel insta

અભિનેત્રીએ તેના પિતાને કાનૂની નોટિસ પણ મોકલી હતી

credit pic : ameesha patel insta

થોડા વર્ષો પછી અમીષા અને તેના પરિવારે સમાધાન કર્યું

credit pic : ameesha patel insta

શ્રેષ્ઠ અભિનેત્રી હોવા છતાં અમીષાની કારકિર્દી ફ્લોપ રહી

credit pic : ameesha patel insta

અભિનેત્રીનું નામ વિક્રમ ભટ્ટ સાથે જોડાયું હતું

credit pic : ameesha patel insta

વિક્રમ સિવાય આ એક્ટ્રેસનું નામ કનવ પુરી અને નેસ વાડિયા સાથે જોડાયું હતું

credit pic : ameesha patel insta

અહેવાલો અનુસાર, અભિનેત્રીને પ્રેમમાં  વિશ્વાસઘાત મળ્યા પછી દારૂ પીવાનું શરૂ કર્યું

credit pic : ameesha patel insta

'ગદર 2'થી બોલિવૂડમાં પાછી ફરશેે અમીષા