ઓસમ ડુંગર સોળે કળાએ ખીલી ઉઠયો

વરસાદ વરસતા ધોધ ફરી જીવંત  થયો

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતે આવેલ છે ધોધ

વરસાદ વરસતા કુદરતી સોંદર્ય સોળે કળાએ ખીલી ઉઠયું

પર્યટન સ્થળ તરીકે પ્રખ્યાત ઓસમ ડુંગર પર વરસાદી માહોલ