બ્યૂટિ અને સ્ટાઈલીસ્ટ ક્વિન મૌની રોયના લુકને જોઈને ફેન્સ ખુશ થઈ જાય છે.

મૌનીએ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર તેના વેકેશનની કેટલીક ફોટો શેર કરી છે.

વેકેસનની મજા માણતી દેખાઈ મૌની રોય.

બ્લેક ડ્રેસમાં ચશ્મા પહેરી મૌનીએ દેખાડ્યો સ્વૈગ

બેબી પિંક ડ્રેસમાં લોન્ગ જેકેટ પહેરી મૌનીએ આપ્યા પોઝ

બ્રાલેટ અને સ્કર્ટમાં મૌની ગ્લેમરસ અંદાજ જોઈ ફેન્સ થયા દિવાના

ગાડીમાં બેસી સિંપલ શર્ટમાં કોફીના મગ સાથે મૌનીએ શેર કર્યો ફોટો 

મૌની રોય તેની બ્યુટીની સાથે સુંદર અને સ્લીમ ફિગરને લઈને પણ તેના ફેન્સની ફેવરિટ છે

42 વર્ષીય શ્વેતા તિવારી એ મચાવ્યો કહેર,  કેમેરા સામે આપ્યા કાતિલ પોઝ