ગાજર ખાવાના છે અનેક ફાયદા, આંખ અને ત્વચાની ચમક વધારે છે

ગાજરમાં રહેલા એન્ટિઓક્સીડેન્ટ અને વિટામિન એ ત્વચાને સૂર્યથી થતા ડેમેજથી બચાવે છે

પોષક તત્વોથી ભરપૂર ગાજરનો ઉપયોગ હલવો અને સલાડમાં તરીકે કરી શકાય

 ગાજર સ્વાદે ખૂબ મીઠા હોય છે અને પોષક તત્વોનો ભંડાર છે

ગાજર શરીરમાં સુગર લેવલને સંતુલિત કરવામાં મદદ કરે છે

ગાજરનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે

તેમાં હાજર ફાઈબર પાચનક્રિયાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે 

હાર્ટના રોગોથી દૂર રાખે છે ગાજર