વડીલોની સાથે બાળકોને પણ સ્માર્ટફોનની લત લાગી રહી છે, જાણો તેનાથી કેવી રીતે છુટકારો મેળવવો

(credit - Freepik)

શાળાએથી આવ્યા પછી બાળક માટે આઉટડોર ગેમ્સ શેડ્યૂલ કરો, જેથી તે ફોનને બદલે શારીરિક પ્રવૃત્તિ કરી શકે

(credit - Freepik)

તેમને કેટલીક સર્જનાત્મક પ્રવૃત્તિ કરાવવી, જેમાંથી બાળક પણ નવી વસ્તુઓ શીખશે

(credit - Freepik)

બાળકને ફિટનેસ પ્રત્યે જાગૃત કરો, આ માટે તમે તેને સ્વિમિંગ, માર્શલ આર્ટ અથવા યોગ જેવી ગેમ ક્લબમાં દાખલ કરી શકો છો

(credit - Freepik)

બાળકના સ્માર્ટફોનની લતમાંથી મુક્તિ મેળવવી હોય તો તેની સામે વધુ પડતા ફોનનો ઉપયોગ કરવાનું ટાળો

(credit - Freepik)

બાળકોને રાત્રે ફોનનો ઉપયોગ કરવાની આદત હોય છે, તો તેને કોઈ સારી વાર્તા સંભળાવવી જોઈએ અથવા કોઈ સ્ટોરીનું પુસ્તક આપવું જોઈએ

(credit - Freepik)

માતા-પિતા બંને નોકરી કરતા હોય છે, તો બાળકોને વ્યસ્ત રાખવા માટે ફોન આપે છે. આવું ન કરવું જોઈએ, તેની સાથે સમય વિતાવો

(credit - Freepik)

ઔષધીય ગુણોથી ભરપુર છે 'કાળા મરી', સ્મોકિંગની ટેવ પણ છોડાવી શકે છે