ધોનીના ફાર્મ હાઉસમાં ઘણા ડોગી છે, હવે તેમાં ઘોડાઓ પણ સામેલ છે.

વિરાટ કોહલીને ડોગી સાથે           ખુબ લગાવ છે.

 રોહિત શર્માનો અવારનવાર  પાલતુ પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે.

હાર્દિક પંડ્યા પાસે ઘણા બ્રીડસ ડોગ છે.

કુલદીપ યાદવ પણ અવારનવાર તેમના ડોગી સાથે તસવીરો શેર કરતા રહે છે.

આ તસવીરમાં યુજવેન્દ્ર ચહલ તેમના ડોગીને ખવડાવતા નજરે આવે છે.

યુવરાજ સિંહ તેના ક્યૂટ ડોગીને ખોળામાં બેસાડતા નજરે આવ્યા.

શ્રેયસ અય્યરે તેમના ડોગી સાથે  ફોટો શેર કર્યો છે.

ઈશાન કિશન તેમના બંને ડોગીને વ્હાલ કરતા જોવા મળી રહ્યા છે.