પુષ્પા 2 ફિલ્મને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ

8 એપ્રિલે પુષ્પા 2નો ફર્સ્ટ લુક થયો રીલિઝ

લીંબુની માળા સાથે મા કાલી જેવા દમદાર લુકમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન

આ લુક તિરુપતિના પ્રખ્યાત તહેવાર તિરુપતિ ગંગમ્મા જાત્રામાંથી લેવામાં આવ્યો

તિરુપતિ ગંગમ્મા જાત્રામાં લોકો આ પ્રકારે જ  તૈયાર થાય છે

કહેવાય છે કે રાક્ષસના વધ માટે કાળી માતાએ તિરુપતિમાં જન્મ લીધો હતો તૈયાર થાય છે

તેનો આ લુક રશ્મિકાને મુશ્કેલીમાંથી બચાવવા માટે કે પછી ક્લાઈમેક્સ માટે હોઈ શકે છે