અલ્લુ અર્જુને તેની પત્ની સાથે ન્યૂયોર્કમાં લહેરાવ્યો ત્રિરંગો

અમેરિકામાં 'આઝાદી કે અમૃત મહોત્સવ'ની ઝલક જોવા મળી

 ન્યૂયોર્ક ખાતે ઈન્ડિયા ડે  પરેડમાં જોડાયા ભારતીયો

અલ્લુ અર્જુન  સહિત અનેક હસ્તીઓ રહી હાજર

ઈન્ડિયા ડે પરેડમાં 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા

1. એક જ સમયે સૌથી વધુ ત્રિરંગો ફરકાવવાનો

2.  મોટી સંખ્યામાં ડમરુ  અને ડ્રમના ઉપયોગ માટે