આજે સુપરસ્ટાર અલ્લુ અર્જુનનો જન્મદિવસ છે

credit pic : allu arjun insta

પુષ્પા ફિલ્મે અભિનેતાની લોકપ્રિયતામાં વધારો કર્યો.

credit pic : allu arjun insta

આવો જાણીએ અલ્લુ અર્જુનની લવ સ્ટોરી વિશે

credit pic : allu arjun insta

અલ્લુ અને સ્નેહા એક મિત્રના લગ્નમાં મળ્યા હતા

credit pic : allu arjun insta

અલ્લુને પહેલી નજરમાં જ સ્નેહા ગમી ગઈ

credit pic : allu arjun insta

થોડા સમય પછી અભિનેતાએ સ્નેહાને મેસેજ કર્યો

credit pic : allu arjun insta

બંને ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કરતા હતા

credit pic : allu arjun insta

સ્નેહા બિઝનેસમેન કેસી શેખર અને કવિતા રેડ્ડીની પુત્રી છે.

credit pic : allu arjun insta

અલ્લુએ તેના પિતાની સામે સ્નેહા સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

credit pic : allu arjun insta

શરૂઆતમાં પરિવાર સહમત ન હતો, પરંતુ બાદમાં સંમત થયો

credit pic : allu arjun insta

અલ્લુ અને સ્નેહાએ 6 માર્ચ 2011ના રોજ સાત ફેરા લીધા

credit pic : allu arjun insta

સ્નેહા રેડ્ડી વ્યવસાયે એક બિઝનેસવુમન છે.

credit pic : allu arjun insta