આ મજેદાર ગેમ રમતાં કેટલાક મિત્રોનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

પાસિંગ બોલ રમત તો તમે રમ્યા જ હશો, પણ અહીંયા લોકોએ સાવરણી પાસ કરીને રમત રમી

જેના હાથમાં સાવરણી બચે, તે આ રમતનો વિજેતા બને

લોકોએ આ રમતને સંગીત ખુરશી સાથે સરખાવી

અહીં રમૂજી વીડિયો જૂઓ...

તમે પણ તમારા મિત્રો જોડે આ રમત રમીને આનંદ માણો