હાર્દિક પંડ્યાએ એક નવી સિદ્ધિ હાંસિલ કરી છે

 આ સિદ્ધિ ક્રિકેટના મેદાન પર નહીં પરંતુ ઈન્સ્ટાગ્રામ પર મેળવી છે

25 મિલિયનથી વધુ ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ધરાવતો સૌથી યુવા ક્રિકેટર બન્યો હાર્દિક પંડ્યા

 ઈન્સ્ટાગ્રામ પર હાર્દિકના ફોલોઅર્સની સંખ્યા હવે 25 મિલિયનને પાર થઈ 

 આવું પરાક્રમ કરનાર વિશ્વનો સૌથી યુવા ક્રિકેટર બની ગયો છે

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે  

હાર્દિક પંડ્યા તેની પત્ની, બાળકો, ભાઈ અને પરિવારના સભ્યો સાથેની પોસ્ટ શેર કરે છે 

 IPL 2022 બાદથી હાર્દિકની લોકપ્રિયતામાં જોરદાર ઉછાળો આવ્યો છે

 IPL 2022માં હાર્દિકે નવી ટીમ ગુજરાત ટાઇટન્સને પ્રથમ વખત ટ્રોફી અપાવી

હાર્દિકે ટીમ ઈન્ડિયા માટે પણ શાનદાર પ્રદર્શન કરે છે