સામાન્ય રીતે ટોયલેટ સીટને સૌથી વધુ ગંદી માનવામાં આવે છે, પરંતુ તેના કરતા વધારે બેક્ટેરિયા બીજી વસ્તુઓમાં હોય છે

(Pic credit - Freepik)

સ્માર્ટફોન દરેક જગ્યાએ સાથે રાખવામાં આવે છે, અને નિયમિત સફાઈના અભાવને કારણે, તે ટોયલેટ સીટ કરતાં વધુ ગંદા થઈ શકે છે

(Pic credit - Freepik)

લેપટોપ અને કોમ્પ્યુટર પર સતત આઠથી નવ કલાક કામ કરીએ છીએ, સંશોધન મુજબ તેમાં પણ વધારે કીટાણુઓ હોઈ શકે છે

(Pic credit - Freepik)

ઓફિસ કે ઘરના દરવાજાના હેન્ડલને જો નિયમિતપણે સાફ કરવામાં ન આવે તો તેમાં પણ વધારે બેક્ટેરિયા વિકસી શકે છે

(Pic credit - Freepik)

રૂપિયાના સિક્કા કે નોટો એકથી બીજાના હાથમાં જાય છે, ત્યારે મોટાભાગના કીટાણુઓ પૈસા દ્વારા તમારા સુધી પહોંચી શકે છે

(Pic credit - Freepik)

જો આપણે કિચન સિંકની વાત કરીએ તો તે ટોયલેટ સીટ કરતા પણ વધુ બેક્ટેરિયા હોઈ શકે છે

(Pic credit - Freepik)

હોટલના મેનુ કાર્ડ પર પણ વધારે કિટાણુઓ હોય છે, જે માણસને કરી શકે છે બિમાર 

(Pic credit - Freepik)

તમારી રોજબરોજની વસ્તુઓના બેક્ટેરિયા તમને બીમાર કરી શકે છે, તેથી સ્માર્ટફોનથી લઈને કમ્પ્યુટર સુધી સ્વચ્છતાનું રાખો ખાસ ધ્યાન

(Pic credit - Freepik)

શું તમારા બાળકો પણ સ્માર્ટફોનનો વધારે ઉપયોગ કરે છે? તો આ ટેવ છોડાવવા માટે આ ટીપ્સ કરો ફોલો