આલિયા ભટ્ટ લગ્ન બાદ કામ પર પાછી ફરી છે

અભિનેત્રી હાલમાં જ એરપોર્ટ પર જોવા મળી હતી

આલિયા સિમ્પલ લુકમાં જોવા મળી હતી

અભિનેત્રીએ બેબી પિંક કલરનો સૂટ પહેર્યો હતો

અભિનેત્રી પોતાની નવી ફિલ્મના શૂટિંગ માટે રવાના થઈ છે