બોલિવુડની આ ફિલ્મ જેને આલિયાએ કરી દીધી રિજેક્ટ, આજે થતો હશે પછતાવો

15 March, 2024 

Image - Instagram

બોલિવુડની સફળ અભિનેત્રી આલિયા ભટ્ટે જે ફિલ્મો ઠુકરાવી તેમાંથી એક તો સુપરહીટ રહી

Image - Instagram

સોનમ કપૂરની સ્ટારર ફિલ્મ નીરજા માટે પહેલી પસંદ આલિયા હતી પણ તેણે આ ફિલ્મને રિજેક્ટ કરીને મોટી ભૂલ કરી હતી

Image - Instagram

અજય દેવગનની ફિલ્મ ગોલમાલ અગેનમાં પરિણીતિ ચોપડાની ભૂમિકા માટે આલિયાને ઓફર થઈ હતી પણ આ ફિલ્મમાં રોલ માટે આલિયાએ ના પાડી દીધી

Image - Instagram

પ્રભાસ સ્ટારર ફિલ્મ સાહોમાં શ્રદ્ધા કપૂરની જગ્યાએ મેકર્સ આલિયા ભટ્ટને કાસ્ટ કરવા માંગતા હતા પણ એક્ટ્રેસે આ ફિલ્મને પણ રિજેક્ટ કરી દીધી હતી

Image - Instagram

ઘણા ઓછા લોકો જાણતા હશે કે રણબીર કપૂરની ફિલ્મ વેક અપ સિડને પણ આલિયા ભટ્ટે રિજેક્ટ કરી દીધી હતી 

Image - Instagram

સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ રાબતાને પણ આલિયા ભટ્ટે ના કહી દીધી હતી અને તે બાદ આ ફિલ્મમાં કૃતિ સેનને ચાર ચાંદ લગાવ્યા 

Image - Instagram

2021ની સૌથી હિટ ફિલ્મ શેરશાહને પણ આલિયા ભટ્ટે રિજેક્ટ કરી દીધી હતી જોકે તે બાદ આ ફિલ્મ કિયારાને મળી અને સિદ્ધાર્થ કિયારાની લવ સ્ટોરી શરુ થઈ

Image - Instagram

આમિર ખાનની ઠગ્સ ઓફ હિન્દુસ્તાનને પણ આલિયાએ નકારી કાઢી હતી જોકે આ ફિલ્મ દર્શકોને પ્રભાવિત કરવામાં સફળ રહી ન હતી

Image - Instagram