રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે દીકરીનું નામકરણ કર્યું છે

 આલિયા ભટ્ટે એક લાંબી પોસ્ટ શૅર કરી દીકરીના નામની માહિતી આપી

આલિયાએ પોતાની સો.મીડિયા પોસ્ટમાં દીકરીના નામનો અર્થ પણ સમજાવ્યો

રણબીર-આલિયાએ દીકરીનું નામ 'રાહા' પાડ્યું

રાહાનો અર્થ જોય એટલે કે ખુશી છે, આ ઉપરાંત રાહા નામનું ગોત્ર પણ છે

14 એપ્રિલે લગ્ન કર્યાં ને જૂનમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી

  આલિયાએ 6 નવેમ્બરના રોજ દીકરીને જન્મ આપ્યો હતો