આલિયા ભટ્ટ-રણબીર કપૂર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે

credit: Instagram 

એક્ટ્રેસના વેડિંગ ફંક્શનના ફોટોઝ છવયા છે.

credit: Instagram 

આલિયાએ મહેંદીમાં પિંક કલરનો લહેંગા પહેર્યો હતો.

credit: Instagram 

આલિયાનો લહેંગા મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કર્યો હતો.

credit: Instagram 

આલિયાના લહેંગા પર 180 પેચ લગાવવામાં આવ્યા હતા.

credit: Instagram 

લહેંગા બનાવવામાં 3000 કલાક એટલે કે 125 દિવસનો સમય લાગ્યો હતો.

credit: Instagram 

જેના પર મિજવાન વેલ્ફેર સોસાયટીની મહિલાઓએ ભરતકામ કર્યું હતું.

credit: Instagram 

બ્લાઉઝ અસલી સોના અને ચાંદીના તારથી સજ્જ છે.

credit: Instagram 

મનીષે ઇન્સ્ટા પર આ લહેંગા વિશે માહિતી આપી હતી.

credit: Instagram