આલિયા ભટ્ટ પોતાના લુકથી ફેન્સને બનાવે છે દિવાના

અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો કરી છે શેયર 

આલિયાએ સિલ્વર કલરની પહેરી સાડી

જેમાં તે ખૂબ જ સુંદર લાગે છે

તસવીરોમાં તેણે આપ્યા અલગ-અલગ પોઝ 

અભિનેત્રીએ ન્યૂડ મેકઅપથી પોતાનો લુક  રાખ્યો સિમ્પલ