ખુબ જ સુંદર છે  આલિયા ભટ્ટ

હાલમાં તેના લુકથી થઈ રહી છે ભારે ચર્ચા 

અલગ અલગ ફેશનેબલ આઉટફિટમાં જોવા મળી આલિયા ભટ્ટ

સ્ટૈપલેસ શોર્ટ ડ્રેસમાં જોવા મળી આલિયા ભટ્ટ

નીતા અંબાણીની ઈવેન્ટમાં આલિયા બની હતી આકર્ષણ

કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે આલિયા

અનેક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે  આલિયા