રણબીર આલિયા લગ્નના બંધનમાં બંધાઈ ગયા

આલિયા કપૂર પરિવારની વહુ બની છે

ફોટોમાં આલિયા રણબીર ખૂબ જ ખુશ દેખાઈ રહી છે

આલિયાની નણંદ રિદ્ધિમાએ ઈન્સ્ટા પર ફોટો શેર કર્યો છે

રણબીરની માતા નીતુએ પુત્રવધૂ આલિયાનું ભવ્ય સ્વાગત કર્યું હતું

આલિયાના લગ્ન પર કરણ જોહર ખૂબ જ ભાવુક થઈ ગયો હતો