દીકરીના જન્મ બાદ ફરી પોતાના જૂના લુકમાં જોવા મળી રહી આલિયા

ડિલિવરી બાદ વજન ઘટાડતા મહેનત કરી રહી છે આલિયા

લેટેસ્ટ વીડિયોમાં જોવા મળ્યું આલિયાનું જોરદાર ટ્રાન્સફોર્મેશન 

ડિલિવરીના 2 મહિના બાદ આલિયાએ ઓછું કર્યું વજન 

6 નવેમ્બરે આલિયા ભટ્ટે દીકરીને આપ્યો હતો જન્મ

શૂટિંગ પર પરત ફરવા પહેલા આલિયાએ ઘટાડયુ વજન 

બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાંથી એક છે આલિયા ભટ્ટ