બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ ટૂંક સમયમાં બનશે માતા
આલિયા ભટ્ટે હાલમાં જ કરાવ્યુ છે મેટરનિટી ફોટોશૂટ
સોશિયલ મીડિયા પર વાયરલ થયા આલિયા ભટ્ટના ફોટોઝ
ફોટોમાં બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી આલિયા ભટ્ટ
દરેક લુકમાં સુંદર અને કલાસી લાગી રહી છે આલિયા ભટ્ટ
પોતાની કંપની Eda Mamaના આઉટફિટમાં જોવા મળી આલિયા
મહિલાઓ અને બાળકો માટે આઉટફીટ બનાવે છે આ કંપની
ફેન્સને ખુબ ગમ્યુ આલિયાનું મેટરનિટી ફોટોશૂટ